Neelkrish Osan (Fenil Patel) એક આત્મનિષ્ઠ આત્મા છે, જે ભાષાની ઉપરના મૌન સાથે સંવાદ સાધે છે. તેઓ એક સ્વ-પ્રકાશિત લેખક છે અને પોતાની દરેક કૃતિમાં આત્માની અનુભૂતિ, ધ્યાન, પ્રેમ, મન અન...voir plusNeelkrish Osan (Fenil Patel) એક આત્મનિષ્ઠ આત્મા છે, જે ભાષાની ઉપરના મૌન સાથે સંવાદ સાધે છે. તેઓ એક સ્વ-પ્રકાશિત લેખક છે અને પોતાની દરેક કૃતિમાં આત્માની અનુભૂતિ, ધ્યાન, પ્રેમ, મન અને આંતરિક પ્રકાશ તરફ લયબદ્ધ યાત્રા રજૂ કરે છે.
ફેનિલ પટેલ ભારતથી છે અને પોતાના દરેક પુસ્તકની રચના, અનુવાદ, સંપાદન અને ડિઝાઇન પોતે જાતેજ કરે છે — એ આ કાર્યશૈલીમાં રચનાની સંપૂર્ણતાની સાથે સર્જનાત્મકતાનો આનંદ પણ જીવે છે.
તેમની પ્રથમ પુસ્તક 'આત્માની સ્વ-અભિવ્યક્તિ: દિવ્ય અંતઃપ્રેરણાનો માર્ગ' આધ્યાત્મિક અને કાવ્યમય ગહનતાથી ભરપુર છે. આ કૃતિને 10 ભાષાઓમાં પબ્લિશ કરવામાં આવી છે, જેમાં અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, પોર્ટુગીઝ, જાપાની, ચીની, રશિયન અને ગુજરાતી શામેલ છે.
તેમના માટે લેખન માત્ર શબ્દોની સંરચના નથી — તે એક મૌન આંતરિક યાત્રા છે, જ્યાં આત્મા પોતાનું અદ્રશ્ય સંગીત ઉદ્ઘાટે છે.voir moins